લોક ટોક (Lok Talk) નો પ્રથમ સમાચાર લેખ
લોક ટોક (Lok Talk) પર આપનું સ્વાગત છે.
આજે લોક ટોકની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. અમારો હેતુ ગુજરાત, ભારત અને વિશ્વના સાચા, ઝડપી અને નિષ્પક્ષ સમાચાર લોકો સુધી પહોંચાડવાનો છે.
અમે રાજકારણ, ક્રાઇમ, રમતગમત, શિક્ષણ, વેપાર, ટેક્નોલોજી, મનોરંજન અને સ્થાનિક સમાચાર સરળ અને વિશ્વસનીય રીતે રજૂ કરીશું.
અમારું સૂત્ર: "લોકોની વાત - સત્યની સાથે - જનતાનો અવાજ"
લોક ટોક સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
– ટીમ Lok Talk
Comments
Post a Comment